વ્યારાના કુંભારવાડ વિસ્તારનાં રહિશો દ્વારા ચુંટણીનો બહિષ્કાર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં વસવાટ કરનાર પ્રજાપતિ સમાજ દ્વારા આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે, આ વિસ્તારમાં સફાઈની વાત કરો કે પેવર બ્લોકની કામો થતા નથી.

જેમાં નગર પાલિકાને લેખિત રજુઆત  કરવા છતાં ધ્યાન ઉપર લેવામા નહિ આવતા જ્યા સુધી સમસ્યાઓ હલ નહિ થાય ત્યા સુધી આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરી રાજકીય પક્ષોને કુંભારવાડ વિસ્તારમા મત માટે પ્રવેશ નહી કરવા અંગે બેનર લગાવી બહિષ્કાર કરાયો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other