વ્યારાના ભાનાવાડી ગામે મતદાન અંગે જાગૃત કરવા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન

0
IMG-20221109-WA0001
Contact News Publisher

તાપી તા.09: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે “અવસર લોકશાહીનો” ભાગરૂપે ‘જય ભવાની ભાનાવાડી યુવક મંડળ’ દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગામના તમામ ગ્રામજનો તેમજ અંધારવાડી, સાદડવાણ, ખુશાલપુરા અને ધામોદલા ગામના ક્રિકેટર ખેલાડીઓએ લોકશાહીના આ અવસર- ગુજરાત વિધાનસભા ચૂંટાણી-2022ને ઉજવવા માટે મતદાનના મૂલ્યને સમાજવા અને તમામ ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવા શપથ ગ્રહણ કર્યા હતા.
0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *