ગૂજકોસ્ટ ગાંધીનગર સંચાલિત તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા આશિક સૂર્ય ગ્રહણનું લાઈવ નિદર્શન સેફટી ગ્લાસ દ્રારા ઠેર ઠેર વિસ્તારોમા કરાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાની કેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૂર્યગ્રહણ નિદર્શન કાર્યક્રમનું આયોજન હારિપુરા સ્ટ્રીટ વ્યારા ખાતે કરવામાં આવ્યું છે. 25 ઓક્ટોબર સાંજે 4 થી 6 કલાક દરમ્યાન સૂર્ય ગ્રહની ઘટના લાઈવ જોય શકાય તે માટે સાધનોની વ્યવસ્થા કરવા મા આવી છે તેમજ ગ્રહણનું વૈજ્ઞાનિક રહસ્ય સમજાવવામાં આવશે ગ્રહણ અંગે પ્રવૃત્તિ રહેલી કેટલીક માન્યતાઓથી માહિતીગાર કરવામાં આવશે આચાર્ય તથા ડાયરેક્ટર કેતનભાઇ સહાય એ જણાવ્યું હતું કે સૂર્ય ગ્રહણ હંમેશા અમાસના દિવસે જ થતું હોય છે પૃથ્વી એક લાઈનમાં દરેક સ્થળે જુદા જુદા પ્રમાણમાં દેખાય છે કલાક સમય એક કલાક સાડા સાત મિનિટનો છે ત્રણ પ્રકારે સુર્યા ગ્રહણ થાય છે ખગ્રાસ સંપૂર્ણ ગ્રહણ કહેવાય અને ખડગ્રાસ થડોક ભાગ ઢંકાઈ કંકણા કૃતિ સૂર્યની ફરતે કિનારી દેખાય
સૂર્ય ગ્રહણને ક્યારે નરી આંખે જવાય નહિ ખાસ ફિલ્ટર કે ગ્લાસ પહેરી ને જવાય સૂર્ય ગ્રહણ સીધું જવાથી આંખમા આદપો આવાની હદ સુધી નુકસાન થાઈ શકે છે ગ્રહણ જવા માટે યોગ્ય સુરક્ષિત ફિલ્ટર સનફિલ્ટર નો ઉપયોગ કરવો જોએ તડકા થી બચવામાટે પહેરવા મા આવતા ગોગલ્સ પોલરાઈટ ફિલ્મ મેષ લગાડેલા કાચ જેવા સાધનો ગ્રહણ જોવા માટે જરા પોણ સુરક્ષિત નથી ગ્રહણ જોવા માટે સુરક્ષિત ફિલ્ટર તરીકે વેલ્ડર ના સેફટી ગ્લાસ નંબર 14 વાપરી શકાય પિન હોલ કેમરા કે ટેલિસ્કોપ અથવા બાઈનોક્યુલર થી પ્રોજેક્સન કરી પડદા પર મેળવેલ પ્રતિબીબ નિહાળી શકાય પરંતુ આ સાધનો દ્રારા સીધી નજરે જોવું નહીં આજરોજ મોટી સંખ્યામા તાપી જિલ્લાના નાગરિકો એ અને શાળાના બાળકોએ સૂર્ય ગ્રહણ નિહાળ્યું.