ડોલવણના બેસનીયા ગ્રામજનોએ ગાંધી જયંતીને “સ્વચ્છતા દિવસ” તરીકે ઉજવણી કરી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  2જી ઓક્ટોબર-2022ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 153માં જન્મદિન પ્રસંગે તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ડોલવણ તાલુકાના બેસનીયા ગામના રહેવાસીઓએ ગાંધી જયંતીને “સ્વચ્છતા દિવસ” તરીકે ઉજવણી કરી હતી. જેમાં ગ્રામજનોએ સામુહિક સાફસફાઇ હાથ ધરી ક્ચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો, ત્યાર બાદ સ્વચ્છતા જાળવવા અંગે શપથ લઇ ગાંધી બાપુને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other