ઉકાઈ ડેમ સંપૂર્ણ છલોછલ ભરાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દક્ષિણ ગુજરાત ની જીવાદોરી એટલે ઉકાઈ ડેમ, ચાલુ વર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થતા છલોછલ થઈ જાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા સતત નિયમન કરવામાં આવે છે. અધિક્ષક ઈજનેરશ્રી પી.જી. વસાવાના માર્ગદર્શન હેઠળ ઉકાઈ જળાશય છલકાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા પ્રસ્તુત તસવીર તાપી જિલ્લાના ઘરેણા સમાન દ્રશ્યમાન થાય છે.