તાપી જિલ્લાના ૮ સ્થળોએ ૧૩ થી ૨૦ વર્ષની ૯૦૦ દીકરીઓ નું હિમોગ્લોબીન ચેકઅપ તથા દવા વિતરણ કરવામાં આવી
Contact News Publisher
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.22 સમગ્ર ગુજરાત્માં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાપી જિલ્લામા મહિલા મોરચા અને જિલ્લાના ડોક્ટરસેલ ના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાના વિવિધ ૮ સ્થળોએ ૧૩ વર્ષ થી ૨૦ વર્ષની ૯૦૦ દીકરીઓ નું હિમોગ્લોબીન ચેકઅપ તથા દવા વિતરણ કરાઇ હતી.
000000