ડાંગમા ઠેર ઠેર પર્યટકો મોન્સૂનમા મસ્તી કરવા ઉમટી પડયા
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ચોમાસામા જેની ખૂબસુરતી સોળે કળાએ ખીલી ઉઠે છે, તે હરિયાળા ડાંગમા ઠેર ઠેર પર્યટકો મોન્સૂનમા મસ્તી કરતા નજરે પડે છે.
કચકડે મઢાયેલી આ તસવીર ધુલદા રીવર સાઈડની છે. જ્યા આકર્ષક જળધોધ, અને વરસતા વરસાદની મઝા માણતા પ્રકૃતિપ્રેમી પર્યટકો નજરે પડે છે.