તાપી : ઉચ્છલમાં “હર ઘર ત્રિરંગા”ની વિશાળ યાત્રા યોજાઇ
Contact News Publisher
ફોટો સ્ટોરી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ તાલુકા સેવા સદન ઉચ્છલ થી ટાઉન સુધી તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારીઓ તથા સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલના કર્મચારીઓ સહિત શાળા-કોલેજના વિદ્યાથીઓ સાથે “હર ઘર ત્રિરંગા”ની વિશાળ યાત્રા યોજાઇ હતી. આ રેલીમાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ માનભેર તિરંગો લહેરાવી દેશ ભક્તિના નારા લગાવ્યા હતા. આ સાથે મા ભારતીના જયઘોષથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું.
0000000000000