નવરાત્રી ગરબા પર 18% GST લગાવ્યાના નિર્ણય પર તાપી જિલ્લા આમ આદમી પાર્ટીએ ઉગ્રવિરોધ પ્રદશન કરવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આજરોજ તારીખ 03/08/2022 ના રોજ આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા હિન્દુ વિરોધી ભાજપ સરકારના ગરબા મહોત્સવ પર 18% GST લગાડવાના વિરોધમાં આ 18% GST ગરબા ટેકસ રદ કરવા ઉગ્રવિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં તાપી જિલ્લા પ્રમુખ સાગરભાઈ વસાવા,સંગઠન મંત્રી વ્યારા વિધાનસભાશ્રી ઉવેશ મુલતાની, માજી ધારાસભ્ય શ્રી પરેશભાઈ વસાવા, મહામંત્રીશ્રી રીમુભાઇ ગામીત, મહિલા પ્રમુખ નિમિષા બેન ગામીત,પ્રદેશ મહિલા સહ સંગઠન મંત્રી કાવ્યા ખેતાની ,અંજિતા બેન સાહુકાર,આમ આદમી પાર્ટી આગેવાન શ્રી કેયુર ભાઈ સાહૂકાર, જિલ્લા મંત્રી શ્રી જયેશભાઈ મરાઠે તાપી જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ રાહુલભાઇ નાઈક યુવા મોરચા પ્રમુખ શ્રી યોસેફ વળવી, યુવા મોરચા ઉપ પ્રમુખ શ્રી વિકુંજ વળવી તેમજ મોટી સંખ્યામાં હોદેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં પોલીસે કાર્યકર્તાઓની ધરપકડ કરી ડિટેન કરવામાં આવ્યા.

About The Author

1 thought on “નવરાત્રી ગરબા પર 18% GST લગાવ્યાના નિર્ણય પર તાપી જિલ્લા આમ આદમી પાર્ટીએ ઉગ્રવિરોધ પ્રદશન કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other