તાપી : વ્યારાનાં બોરખડી ગામેથી એક કોરોના કસ મળી આવ્યો : 30 કેસો એક્ટિવ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 674 સેમ્પલોમાંથી એક નવો કેસ સામે આવ્યો છે. વ્યારા તાલુકામાંથી લેવામા આવેલ 264 સેમ્પલોમાંથી એક નવો કેસ સામે આવ્યો છે. આજે ત્રણ દર્દીઓ ને રજા અપાતા જિલ્લામાં હવે ત્રીસ એક્ટિવ કેસો છે.
02-08-22 COVID Updates
1. ૬૨ વર્ષિય પુરુષ– આમલી ફળિયું – બોરખડી,તા.વ્યારા
એક્ટિવ કેસ = ૩૦
રજા આપેલ દર્દી=૦૩
મૃત્યુ- ૦૦