તાપી : વ્યારાનાં ચીખલદા અને મગદુમનગરમાંથી એક-એક કોરોના કેસ મળી આવ્યો

0
20200418_152253
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ 578 સેમ્પલોમાંથી બે નવા કેસો સામે આવ્યા છે. વ્યારા તાલુકામાંથી લેવામા આવેલ 233 સેમ્પલોમાંથી બે નવા કેસ સામે આવ્યા છે. આજે બે દર્દીઓ ને રજા અપાતા જિલ્લામાં હવે સોળ એક્ટિવ કેસો છે.

21-07-22 COVID Updates
1. ૧૦ વર્ષિય બાબો – મગદુમનગર-વ્યારા.
2. ૨૪ વર્ષિય મહિલા – હનુમાન ફળિયું- ચીખલદા,તા.વ્યારા

એક્ટિવ કેસ = ૧૬
રજા આપેલ દર્દી=૦૨
મૃત્યુ- ૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *