તાપી : વ્યારાના કૈવલ નગરમાંથી કોરોનાનો એક કેસ સામે આવ્યો : હવે બાર કેસો એક્ટિવ

0
20200418_152253
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ 563 સેમ્પલો લેવાયા હતા જેમાંથી નવો એક કેસ સામે આવ્યો છે. વ્યારા તાલુકામાંથી લેવાયેલ 229 સેમ્પલોમાંથી વ્યારા નગરમાંથી એક કેસ સામે આવ્યો છે. પાંચ દર્દીઓને રજા અપાતા જિલ્લામાં હવે બાર એક્ટિવ કેસો છે.

16-07-22 COVIaD Updates
1. ૩૧ વર્ષિય મહિલા – કૈવલ નગર – વ્યારા

એક્ટિવ કેસ = ૧૨
રજા આપેલ દર્દી=૦૫
મૃત્યુ- ૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *