તાપી જિલ્લા સેવા સદન ખાતે લેવાયા સંવિધાનના શપથ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 26 નવેમબર-બંધારણ દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સદન, વ્યારા ખાતે કલેક્ટર શ્રી આર.જે.હાલાણી સહિતના ઉચ્ચ મહેસૂલી અધિકારીઓએ, તથા કર્મચારીઓએ બંધારણના આમુખનું વાંચન કરી, તેના શપથ ગ્રહણ કર્યા હતા.
આ વેળા અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.બી.વહોનીયા સહિત મહેસૂલી અધિકારીઓએ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.