એકલવ્ય રેસીડેન્સી મોડેલ શાળામાં જીવ ગુમાવનાર બાળકીને ન્યાય મળે તે માટે આવેદન પત્ર સોંપાયુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  આજરોજ ઉચ્છલ તાલુકા ના બાબરઘાટ એકલવ્ય રેસીડેન્સી મોડેલ શાળામાં જનજાતિ સમાજની 12 વરસની દીકરી જેની શાળાના સ્ટાફ ગૃહમાતા અને પ્રિન્સિપાલના બેદરકારીના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો તેના માટે ઉચ્છલ તાલુકાના વિદ્યાર્થી જગતના આગેવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી ઓ આદિવાસી સમાજના અન્ય સંગઠન માં કામ કરતા પદાધિકારીઓ દ્વારા ઉચ્છલ મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને બાળકીના પરિવાર મરણ પામેલ બાળકી ને ન્યાય મળે જે તે બેદરકાર શાળાના અધિકારીઓ પર પગલા લેવામાં ન આવે તો ? ઉગ્ર આંદોલનની ચીમકી પણ સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આપવામાં આવી. ઉચ્છલ તાલુકાના વિદ્યાર્થી જગત અને સામાજિક આગેવાનો ને ખુબ ખુબ આભાર વ્યકત કરાયો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other