વ્યારાનાં કાનપુરાની 63 વર્ષિય વૃધ્ધાનું કોરોનામાં મોત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક કોવિડ દર્દીનું મૃત્યુ થવા પામ્યું છે.
મરણની વિગત
કોવિડ ૦૧
1. ૬૩ વર્ષિય મહિલા – અરુણાચલ સોસાયટી, કાનપુરા, તા.વ્યારા
૦૯-૦૯-૨૧ COVID Updates
આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી.
એક્ટિવ કેસ =૦
રજા આપેલ દર્દી=૦
મૃત્યુ- ૧