જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી, વાહનવ્યવહાર કમિશનર કચેરી, તાપી અને તાપી જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો

0
IMG-20211006-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વાહનવ્યવહાર કમિશનર કચેરી, તાપીના આર.ટી.ઓ. અને તાપી જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક નિયંત્રણ, વાહન ચાલક માટેના નીતિ નિયમો, અકસ્માત સુરક્ષા, જીવનવીમો વિષે ના માગૅદશૅન સેમિનાર દ્રશ્ય શ્રાવક સાધનો દ્વારા વિધાકુંજ વિધાલય. વીરપુર ફાટક ખાતે ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને ને આરટીઓ રાવલ સાહેબ તથા પી . આઈ. સુરેશ દેસલે સાહેબ દ્વારા આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્ર્મ સંચાલન અને જરુરી માહિતી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપીના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા કરવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *