હનુમાન દાદા નાં ઘામ નાની વધઈ કિલાદ ખાતે ગાંધી જયંતી નિમિત્તે મહીલા સંચાલિત દુધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સ્વસ્થતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ  

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  વાંસદા તાલુકા નાં છેવાડે આવેલા હનુમાન દાદા નાં ઘામ નાની વધઈ કિલાદ ખાતે આજે વહેલી સવારે ગાંધી જયંતિ નિમિત્તે વસુઘારા ડેરી સંચાલીત મહિલા દુઘ ઉત્પાદન સહકારી મંડળી નાં  પ્રમુખ શ્રી સુસિલાબેન પ્રદિપભાઈ ભોયે મંત્રી શ્રી કપિલભાઈ એમ. પવાર નાં આગેવાની હેઠળ નાની વધઈ કિલાદ ગામ  ખાતે સ્વચ્છતા અંગેની જાગૃતિ આપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં ગામના આગેવાનો અને સભ્ય શ્રી  જીગ્નેશભાઈ  મંડળી ના સભાસદો  બી.જે.પી ના કાર્યકર્તા  શ્રી મહેશભાઈ ,પુવૅ મંત્રી વિજયભાઇ, વિનોદભાઈ બી. ભોયે, ટલાટી સાહેબ શ્રી વિમલભાઈ , જેવા તમામ ગામ નાં લોકો  મળી   ગાંધી જયંતિ નિમિતે સાફ સફાઈ અભિયાન હાથ ધરી  મંડળી ની આજુ બાજુ નો તથાં ગામ નો કચરો દુર કરી ગાંધી બાપુ નાં ઉપદેશ ને સાર્થક બનાવ્યું હતું અને અમે નાના ગામ નાં શે પણ સ્વચ્છતા અભિયાન માં બઘાં થીં આગળ છે એનો અમને ગર્વ છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other