છેલ્લા 24 કલાકમાં તાપી જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો વાંચો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તાપી-વ્યારા દ્વારા મળતી માહિતી મુજબ તાપી  જિલ્લામાં તા: 28/09/2021 ના રોજ પડેલ વરસાદના આંકડા (MM)

તાલુકાનું નામ વરસાદના આંકડા

૧) ઉચ્છલ : 105mm
૨) કુકરમુંડા : 108mm
૩) ડોલવણ : 45mm
૪) નિઝર : 136mm
૫) વ્યારા : 45mm
૬) વાલોડ : 65 mm
૭) સોનગઢ : 80 mm

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other