તાપી જીલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાશમાંથી પાણીની આવક યથાવત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાશમાંથી પાણીની આવક યથાવત રહેવા પામી છે. હાલ તા.28મી નાં રોજ સવારે 6 કલાકે ડેમની સપાટી.341.04 ફૂટ તેમજ ડેમમાં 1,04,248 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમમાંથી પાણીની જાવક 1,74,093 ક્યુસેક છે. ડેમના 22 ગેટ પૈકી 14 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે.