તાપી જીલ્લામાં આજે 50 નવા કેસ નોંધાયા : 720 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 50 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3004 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 14 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 21 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 06 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 10 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ

નિઝર તાલુકામાં કુલ : 00 કેસ

કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ

૧૨-૦૫-૨૧ COVID Updates
1. ૩૫ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – સાંકળી,તા.વ્યારા
2. ૪૦ વર્ષિય પુરુષ – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
3. ૨૭ વર્ષિય મહિલા – સીમાડા ફળિયું – ઘાટા,તા.વ્યારા
4. ૩૩ વર્ષિય પુરુષ – KAPS- ઉંચામાળા,તા.વ્યારા
5. ૩૯ વર્ષિય પુરુષ – ઘાણી ફળિયું – બેડકુવાદુર ,તા.વ્યારા
6. ૨૮ વર્ષિય મહિલા – KAPS- ઉંચામાળા,તા.વ્યારા
7. ૨૫ વર્ષિય પુરુષ – CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
8. ૫૮ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – ડુંગરગામ,તા.વ્યારા
9. ૪૦ વર્ષિય પુરુષ – વૃન્દાવન સોસાયટી- પનીયારી, તા.વ્યારા
10. ૭૦ વર્ષિય મહિલા – રીજન્સી હોમ્ – વ્યારા
11. ૫૨ વર્ષિય પુરુષ – બોરખડી, તા.વ્યારા
12. ૫૩ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું- લોટરવા, તા.વ્યારા
13. ૨૪ વર્ષિય મહિલા – જુનુ ઢોડિયાવાડ– વ્યારા
14. ૫૦ વર્ષિય મહિલા – પાઠકવાડી,તા.ડોલવણ
15. ૫૩ વર્ષિય પુરુષ – વાડ ફળિયું – ગડત,તા. ડોલવણ
16. ૬૦ વર્ષિય પુરુષ – બેડચીત,તા.ડોલવણ
17. ૪૦ વર્ષિય પુરુષ – વાંકલા,તા.ડોલવણ
18. ૫૫ વર્ષિય મહિલા – ગાંગપુર–ડોલવણ
19. ૪૦ વર્ષિય મહિલા – ભંડારી ફળિયું- ગાંગપુર,તા.ડોલવણ
20. ૨૯ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બાગલપુર,તા.ડોલવણ
21. ૪૫ વર્ષિય પુરુષ – બેડારાયપુરા,તા.ડોલવણ
22. ૩૦ વર્ષિય પુરુષ – જામલા ફળિયું- હલમુંડી,તા.ડોલવણ
23. ૧૮ વર્ષિય યુવાન – દાદરી ફળિયું- પીઠાદરા,તા.ડોલવણ
24. ૬૦ વર્ષિય પુરુષ – અંધાત્રી, તા.વાલોડ
25. ૪૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-ભીમપોર,તા.વાલોડ
26. ૩૭ વર્ષિય મહિલા – પોલીસ લાઇન –વાલોડ
27. ૨૮ વર્ષિય પુરુષ – પુલ ફળિયું –વાલોડ
28. ૫૫ વર્ષિય મહિલા – મારિયા ફળિયું –વાલોડ
29. ૨૬ વર્ષિય મહિલા – મારિયા ફળિયું –વાલોડ
30. ૩૯ વર્ષિય મહિલા – આનંદ વિહાર –વાલોડ
31. ૩૮ વર્ષિય પુરુષ – ટાંકલી ફળિયું-દેગામા,તા.વાલોડ
32. ૩૯ વર્ષિય પુરુષ – વાડી ફળિયું- કલમકુઇ,તા.વાલોડ
33. ૨૧ વર્ષિય પુરુષ – ઝગડી ફળિયું- ભીમપોર,તા.વાલોડ
34. ૨૩ વર્ષિય મહિલા – માજી સરપંચ ફળિયું-નાલોઠા,તા.વાલોડ
35. ૨૮ વર્ષિય પુરુષ – વાલોડ ગેસ કંપની –વાલોડ
36. ૩૩ વર્ષિય પુરુષ – પાદર ફળિયું –વાલોડ
37. ૩૦ વર્ષિય મહિલા – સતવલ્લા,તા.વાલોડ
38. ૫૫ વર્ષિય મહિલા – આમલીમોરા- ઇનમા,તા.વાલોડ
39. ૪૫ વર્ષિય પુરુષ – ગોકુળ ફળિયું-અલગટ,તા.વાલોડ
40. ૧૯ વર્ષિય મહિલા – ગોકુળ ફળિયું-અલગટ,તા.વાલોડ
41. ૨૬ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું –ડુમખલ ,તા.વાલોડ
42. ૭૦ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું –અંધાત્રી,તા.વાલોડ
43. ૫૭ વર્ષિય પુરુષ – આહિર ફળિયું –જામણિયા,તા.વાલોડ
44. ૫૩ વર્ષિય મહિલા – મોટું ફળિયું –હથુકા,તા.વાલોડ
45. ૩૦ વર્ષિય પુરુષ – જામખડી,તા.સોનગઢ
46. ૪૫ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- મેઢા,તા.સોનગઢ
47. ૨૮ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું- ઉખલદા,તા.સોનગઢ
48. ૨૮ વર્ષિય પુરુષ – જવાહર ફળિયું- ખડકા ચીખલી,તા.સોનગઢ
49. ૬ વર્ષિય બાળા – દાદરી ફળિયું- મેઢા,તા.સોનગઢ
50. ૩૦ વર્ષિય મહિલા – પ્રતિમા નગર – સોનગઢ

એક્ટિવ કેસ =૭૨૦
રજા આપેલ દર્દી=૬૧
મૃત્યુ-૪
કોવિડ ૦૨
નોન કોવિડ ૦૨

મરણની વિગત
કોવિડ ૦૨
1. ૫૩ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું- લોટરવા, તા.વ્યારા
2. ૪૩ વર્ષિય પુરુષ – રાજ નગર –વ્યારા

નોન કોવિડ ૦૨
1. ૫૩ વર્ષિય મહિલા – નાલોઠા,તા.વાલોડ
2. ૬૦ વર્ષિય મહિલા – દેગામા,તા.વાલોડ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other