તાપી જીલ્લામાં આજે 33 નવા કેસ નોંધાયા : 735 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 33 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2954 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 12 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 06 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 07 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 08 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ

નિઝર તાલુકામાં કુલ : 00 કેસ

કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ

૧૧-૦૫-૨૧ COVID Updates
1. ૩૪ વર્ષિય પુરુષ – મુક્તિ ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
2. ૩૫ વર્ષિય પુરુષ – ગોડાઉન ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
3. ૧૭ વર્ષિય તરુણ – પટેલ ફળિયું – રામકુવા,તા.વ્યારા
4. ૭૨ વર્ષિય પુરુષ – વૃન્દાવાડી – વ્યારા
5. ૪૩ વર્ષિય મહિલા – શંકર ફળિયું– વ્યારા
6. ૪૦ વર્ષિય પુરુષ – દક્ષિણ મહિલ્લો – વ્યારા
7. ૨૪ વર્ષિય મહિલા – પનિયારી– વ્યારા
8. ૫૩ વર્ષિય પુરુષ – પનિયારી– વ્યારા
9. ૩૭ વર્ષિય પુરુષ – રામજી ફળિયું – ઉંચામાળા,તા.વ્યારા
10. ૬૨ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – કણજા,તા.વ્યારા
11. ૩૦ વર્ષિય પુરુષ – KAPS- ઉંચામાળા,તા.વ્યારા
12. ૨૬ વર્ષિય પુરુષ – KAPS- ઉંચામાળા,તા.વ્યારા
13. ૪૫ વર્ષિય પુરુષ – ગાંધી ઓવારા-પાટી,તા.ડોલવણ
14. ૨૧ વર્ષિય પુરુષ – મીશન ફળિયું –કુભીયા,તા. ડોલવણ
15. ૨૮ વર્ષિય મહિલા – પાટી,તા.ડોલવણ
16. ૬૦ વર્ષિય પુરુષ – વાડ ફળિયું –ગડત,તા. ડોલવણ
17. ૨૨ વર્ષિય મહિલા – મહાદેવ ફળિયું-પાટી,તા.ડોલવણ
18. ૩૩ વર્ષિય પુરુષ – ગામઠાણ–કાકડવા,તા. ડોલવણ
19. ૩૩ વર્ષિય મહિલા – ગામઠાણ–કાકડવા,તા. ડોલવણ
20. ૨૧ વર્ષિય પુરુષ – ભગત ફળિયું- કલકવા,તા.ડોલવણ
21. ૭૪ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું-બેડકુવા,તા.વાલોડ
22. ૭૦ વર્ષિય મહિલા – આથમણું ફળિયું-બાજીપુરા,તા.વાલોડ
23. ૩૮ વર્ષિય પુરુષ –આંબા ફળિયું-બેડકુવા,તા.વાલોડ
24. ૩૮ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું-બુહારી,તા.વાલોડ
25. ૨૮ વર્ષિય મહિલા – કુમ્ભારવાડ-બુહારી,તા.વાલોડ
26. ૩૩ વર્ષિય પુરુષ – મોરા ફળિયું- પેલાડ બુહારી,તા.વાલોડ
27. ૩૫ વર્ષિય પુરુષ – ટોકરવા,તા.સોનગઢ
28. ૧૬ વર્ષિય તરુણ – વડપાડા, તા.સોનગઢ
29. ૪૪ વર્ષિય મહિલા – ભાથી ફળિયું- વાઝરડા,તા. સોનગઢ
30. ૬૭ વર્ષિય પુરુષ – શિકારી ફળિયું- મોટી ખેરવાણ,તા. સોનગઢ
31. ૨૬ વર્ષિય મહિલા – નવાગામ- સોનગઢ
32. ૪૪ વર્ષિય મહિલા – વિશ્વ ભવન-સોનગઢ
33. ૧૯ વર્ષિય પુરુષ – વિશ્વ ભવન-સોનગઢ

એક્ટિવ કેસ =૭૩૫
રજા આપેલ દર્દી=૭૨
મૃત્યુ-૨ કોવિડ ૦૧

નોન કોવિડ ૦૧ કોવિડ ૦૧
1. ૪૨ વર્ષિય પુરુષ –મંદિર ફળિયા-ધમોડી,તા.સોનગઢ
નોન કોવિડ ૦૧
2. ૬૬ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું- મંગળિયા,તા.ડોલવણ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other