વાંકલ, માંગરોળ અને ઉમરપાડા ખાતે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા આરોગ્યમંત્રી કિશોર કાનાણી
Contact News Publisher
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : રાજ્યમાં કોરોનાની કહેર યથાવત છે ત્યારે વિવિધ જગ્યાએ કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે માંગરોળનાં વાંકલ ખાતે સરકારી કન્યા છાત્રાલયમાં શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં મુલાકાત લીધી હતી અને કોરોનાનાં દર્દીઓને ખબરઅંતર પૂછી હતી અને ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.