તાપી જીલ્લામાં આજે 65 નવા કેસ નોંધાયા : 4 કોરોના દર્દીઓનાં મોત : 327 કેસો હાલ એક્ટિવ

પ્રતીકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 65 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1458 પોઝિટિવ કેસો નોંધાયા છે.

તારીખ- ૧૯ -૦૪-૨૦૨૧ Covid Update -Tapi
૧- ૩૭ વર્ષ , પુરુષ, બોરડી ફળિયું,બંધારપાડા
૨- ૩૫ વર્ષ , પુરુષ, પટેલ ફળિયું,મૈયાલી
૩- ૫૧ વર્ષ , પુરુષ, ડુંગરી ફળિયું,ધમોડી
૪- ૪૧ વર્ષ , પુરુષ, ખેરવાડા
૫- ૩૨ વર્ષ , પુરુષ, જુની બાવલી
૬- ૨૫ વર્ષ , સ્ત્રી, પટેલ ફળિયું,મોટા તારપાડા
૭- ૪૬ વર્ષ , પુરુષ, નિચલુ ફળિયું,બોરપાડા
૮- ૩૭ વર્ષ , સ્ત્રી, નિચલુ ફળિયું,અમલગુંડી
૯- ૨૮ વર્ષ , સ્ત્રી, પ્રતિમા રેસી. સોંગાધ
૧૦- ૩૦ વર્ષ , પુરુષ, સાતેશ્વર સોસાયટી, સોંગધ
૧૧- ૫૫ વર્ષ , પુરુષ, અમલપાડા
૧૨- ૫૫ વર્ષ , પુરુષ, બોરડા
૧૩- ૩૫ વર્ષ , પુરુષ, ઘાસિયમેઢા
૧૪- ૪૨ વર્ષ , પુરુષ, ડુંગરી ફળિયું વઘનેરા
૧૫- ૩૭ વર્ષ , સ્ત્રી, ચિમકુવા
૧૬- ૩૧ વર્ષ , પુરુષ, નિશાલ ફળિયું,દુમદા
૧૭- ૪૩ વર્ષ , સ્ત્રી, નિશાલ ફળિયું,દુમદા
૧૮- ૫૦ વર્ષ , પુરુષ, કુવા ફળિયું,ચોરવાડ
૧૯- ૬૦ વર્ષ , પુરુષ, નાડી ફળિયું,કનાલા
૨૦- ૭૪ વર્ષ , સ્ત્રી, નિશાલ ફળિયું,અગાસવાન
૨૧- ૩૭ વર્ષ , પુરુષ, બુહારી કુંભારવાડ
૨૨- ૫૩ વર્ષ , પુરુષ, ગોડધા
૨૩- ૩૨ વર્ષ , પુરુષ, હથુકા મંદિર એફ.
૨૪- ૨૧ વર્ષ , પુરુષ, બુહારી કૃષ્ણ પાર્ક
૨૫- ૫૪ વર્ષ , સ્ત્રી, વેદછી મંદિર એફ.
૨૬- ૫૯ વર્ષ , પુરુષ, મૈત્રી નગર વાલોડ
૨૭- ૩૨ વર્ષ , પુરુષ, વાલોડ પોલીસ લાઇન
૨૮- ૨૫ વર્ષ , પુરુષ, પચ્છલુ એફ. દેગામા
૨૯- ૧૪ વર્ષ , સ્ત્રી, સડક ફ. અમ્બાચ
૩૦- ૬૨ વર્ષ , સ્ત્રી, બેડકુવા દાદરી એફ.
૩૧- ૫૧ વર્ષ , પુરુષ, હરડૂલી નિઝર
૩૨- ૬૫ વર્ષ , પુરુષ, વાંકા તા- નિઝર
૩૩- ૨૯ વર્ષ , પુરુષ, દેવલા તા- નિઝર
૩૪- ૫૦ વર્ષ , પુરુષ, નિઝર તાતા- નિઝર
૩૫- ૬૦ વર્ષ , સ્ત્રી, નિઝર તા- નિઝર
૩૬- ૨૯ વર્ષ , પુરુષ, નારેન નગર નિઝર તા નિઝર
૩૭- ૩૮ વર્ષ , પુરુષ, ટાલાવ ફળિયું નિઝર તા નિઝર
૩૮- ૩૫ વર્ષ , પુરુષ, પુરષોત્તમ નગર નિઝર તા નિઝર
૩૯- ૩૩ વર્ષ , સ્ત્રી, વાયવાવલ તા- નિઝર
૪૦- ૫૮ વર્ષ , સ્ત્રી, લક્ષ્મીખેડા તા- નિઝર
૪૧- ૩૦ વર્ષ , પુરુષ, ગંગથા , કુકરમુંડા ડીઆઈએસ તાપી
૪૨- ૬૯ વર્ષ , પુરુષ, વાંકા તા નિઝર
૪૩- ૪૩ વર્ષ , સ્ત્રી, બાપુનગર વેલ્ધા તા નિઝર
૪૪- ૧૮ વર્ષ , સ્ત્રી, રામદેવ નગર નિઝર તા નિઝર
૪૫- ૨૪ વર્ષ , સ્ત્રી, નારણપુરા
૪૬- ૫૦ વર્ષ , પુરુષ, મૌલીપાડા
૪૭- ૨૩ વર્ષ , પુરુષ, મૌલીપાડા
૪૮- ૪૦ વર્ષ , પુરુષ, કમલાપુર
૪૯- ૩૪ વર્ષ , પુરુષ, ઉચ્છલ
૫૦- ૪૪ વર્ષ , પુરુષ, નારણપુરા
૫૧- ૨૯ વર્ષ , સ્ત્રી, ઉચ્છલ
૫૨- ૬૨ વર્ષ , પુરુષ, પાંખરી
૫૩- ૪૮ વર્ષ , સ્ત્રી, બાબરઘાટ
૫૪- ૨૪ વર્ષ , પુરુષ, ઉચ્છલ
૫૫- ૫૦ વર્ષ , પુરુષ, ડુંગરગામ , ચાપાવાડી
૫૬- ૭૫ વર્ષ , પુરુષ, કેલકુઈ વ્યારા
૫૭- ૩૦ વર્ષ , પુરુષ, ખોડતલાવ તાપી
૫૮- ૩૧ વર્ષ , પુરુષ, 226- શિવશક્તિ નગર
૫૯- ૩૮ વર્ષ , સ્ત્રી, પ્રાગજી નગર
૬૦- ૬૨ વર્ષ , પુરુષ, ઝબી ફળિયા , કસવાવ
૬૧- ૪૬ વર્ષ , પુરુષ, ઉમરકછ , મોટા ફળિયા
૬૨ – ૫૨ વર્ષ , સ્ત્રી, ગોડાઉન ફળિયું , જેસિંગપુર
૬૩ – ૫૨ વર્ષ , પુરુષ, કાનપુરા વ્યારા
૬૪ – ૪૦ વર્ષ , પુરુષ, દાદરી ફળિયું વ્યારા
૬૫ – ૪૦ વર્ષ , સ્ત્રી, કાનપુરા વ્યારા

એક્ટિવ કેસ = ૩૨૭
રજા આપેલ દર્દી=૧૫
આજના મરણની વિગત: મહિલા મૃત્યુ-૦૪ અન્ય કારણોસર
૧. ૭૫ વર્ષિય પુરૂષ –કેળકુઇ,તા.વ્યારા
૨. ૪૦ વર્ષિય પુરૂષ-દાદરી ફળીયુ, તા.વ્યારા
૩. ૩૫ વર્ષિય પુરૂષ- મૈયાલી સોનગઢ
૪. ૩૫ વર્ષિય પુરૂષ- ઘસિયામેઢા સોનગઢ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other