તાપી જીલ્લામાં આજે 57 નવા કેસ : 187 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 57 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1264 પોઝિટિવ કેસો નોંધાયા છે.
૧૬-૦૪-૨૧ COVID Updates
1. ૨૬ વર્ષિય મહિલા– મૈસુરિયા ફળિયું- હથુકા,તા.વાલોડ
2. ૨૬ વર્ષિય મહિલા – તળાવ ફળિયું- બુહારી,તા.વાલોડ
3. ૪૬ વર્ષિય મહિલા – પારસી ફળિયું-કલમકુઇ,તા.વાલોડ
4. ૨૭ વર્ષિય મહિલા – બજાર ફળિયુ- બાજીપુરા,તા.વાલોડ
5. ૧૦ વર્ષિય બાળા – જિન ફળિયું- બુહારી,તા.વાલોડ
6. ૪૦ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- બુટવાડા,તા.વાલોડ
7. ૪૧ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- નનસાડ,તા.વાલોડ
8. ૫૯ વર્ષિય પુરુષ–ગંગજી ફળિયું- બાજીપુરા,તા.વાલોડ
9. ૩૮ વર્ષિય પુરુષ –રબારી ફળિયું- કહેર,તા.વાલોડ
10. ૬૫ વર્ષિય મહિલા – તળાવ ફળિયું- બુહારી,તા.વાલોડ
11. ૫૮ વર્ષિય મહિલા – સ્વરાજ આશ્રમ પાસે –વેડછી,તા.વાલોડ
12. ૪૭ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- બેલ્ધા,તા.વાલોડ
13. ૪૫ વર્ષિય પુરુષ – દુધ ડેરી ફળિયું-દેલવાડા,તા.વાલોડ
14. ૩૩ વર્ષિય પુરુષ – સુંદરનગર –વાલોડ
15. ૬૭ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું-બેડકુવા,તા.વાલોડ
16. ૩૮ વર્ષિય પુરુષ – સ્ટેશન ફળિયું-કપુરા,તા.વ્યારા
17. ૪૨ વર્ષિય પુરુષ –કાનપુરા-વ્યારા
18. ૫૭ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું-ચાંપાવાડી,તા.વ્યારા
19. ૪૬વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –વેલ્દા,તા.વ્યારા
20. ૫૦ વર્ષિય મહિલા –ટેકરા ફળિયું –પેરવડ,તા.વ્યારા
21. ૬૨ વર્ષિય મહિલા – નવુ ફળિયું – ચીખલી,તા.વ્યારા
22. ૪૯ વર્ષિય પુરુષ – સુરતી બજાર- વ્યારા
23. ૫૨ વર્ષિય મહિલા – માલીવાડ- વ્યારા
24. ૩૫ વર્ષિય પુરુષ – દુકાન ફળિયું –ભોજપુર નજીક,તા. વ્યારા
25. ૫૧ વર્ષિય મહિલા – મીરા રેસિડેન્સી-વ્યારા
26. ૧૬ વર્ષિય તરુણી – નિશાળ ફળિયું –આમલપાડા,તા.સોનગઢ
27. ૪૭ વર્ષિય મહિલા – બેડવાણ,તા.સોનગઢ
28. ૪૨ વર્ષિય પુરુષ-પંચવટી-ઉકાઇ રોડ,તા.સોનગઢ
29. ૨૨ વર્ષિય મહિલા – જુનાઇ,તા. સોનગઢ
30. ૫૦ વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું –કનાળા,તા.સોનગઢ
31. ૧૯ વર્ષિય મહિલા – રાણીઆંબા,તા. સોનગઢ
32. ૪૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું –ટીચકીયા,તા.સોનગઢ
33. ૪૦ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું –ગાળકુવા,તા.સોનગઢ
34. ૩૭ વર્ષિય પુરુષ –દાદરી ફળિયું –ઉખલદા,તા.સોનગઢ
35. ૬૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું –ઉખલદા,તા.સોનગઢ
36. ૬૫ વર્ષિય મહિલા– ધમોડી,તા.સોનગઢ
37. ૧૪ વર્ષિય તરુણી – નિંદવાડા,તા.સોનગઢ
38. ૩૬ વર્ષિય પુરુષ –ડુંગરી ફળિયું – જમાપુર,તા.સોનગઢ
39. ૪૬ વર્ષિય પુરુષ – બાબરઘાટ,તા.ઉચ્છલ
40. ૪૩ વર્ષિય પુરુષ – ફુલવાડી,તા.ઉચ્છલ
41. ૬૫ વર્ષિય પુરુષ – સ્ટેશન ફળિયું – ભડભુંજા,તા.ઉચ્છલ
42. ૪૦ વર્ષિય મહિલા– રામ મંદિર ફળિયું-રુમકીતળાવ,તા.નિઝર
43. ૩૯ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- રુમકીતળાવ,તા.નિઝર
44. ૪૩ વર્ષિય મહિલા – નિઝર
45. ૪૦ વર્ષિય મહિલા – મોરંબા,તા.કુકરમુંડા
46. ૩૮ વર્ષિય પુરુષ – મોરંબા,તા.કુકરમુંડા
47. ૩૮ વર્ષિય પુરુષ –અલીફનગર- સોનગઢ
48. ૪૪ વર્ષિય પુરુષ-હરદુલી,તા.નિઝર
49. ૩૯ વર્ષિય પુરુષ-વાંકા,તા.નિઝર
50. ૨૦ વર્ષિય પુરુષ-બોરદા,તા.નિઝર
51. ૫૨ વર્ષિય પુરુષ-લક્ષ્મીખેડા,તા.નિઝર
52. ૩૫ વર્ષિય પુરુષ-બોરઠા,તા.નિઝર
53. ૪૫ વર્ષિય પુરુષ- નિઝર
54. ૬૦ વર્ષિય મહિલા- નિઝર
55. ૨૮ વર્ષિય પુરુષ- બાલદા,તા.નિઝર
56. ૪૧ વર્ષિય પુરુષ- વાંકા,તા.નિઝર
57. ૫૨ વર્ષિય પુરુષ- વ્યાવલ,તા.નિઝર
એક્ટિવ કેસ = ૧૮૭
રજા આપેલ દર્દી=૧૨
મૃત્યુ-૦૧ અન્ય કારણોસર