બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો. ધવલ પટેલનાં હસ્તે શનિવારે થનારૂ વિમોચન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તારીખ 6 માર્ચના સુરતની જીવન ભારતી સ્કૂલ ખાતે બોપોરે 12 કલાકે બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો.ધવલ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઈ કોયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્ય ગુરૂ, DPEO ડો દિપક આર.દરજી, ડો લતિકા શાહ, ડો કેતનભાઈ ઉપસ્થિત રહી માર્ગ દર્શન પણ આપશે. એમ નાયબ DPEO સ્વાતિ બેન પટેલે જણાવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other