તાપી જિલ્લાના રહેવાસીઓ જોગ : ઉત્તરાખંડમાં પુરની ઘટનાને અનુલક્ષતિ માહિતિ માટે નંબર જાહેર કરાયા

ફાઈલ ફોટો

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, વ્યારા) : હાલની ઉત્તરાખંડમાં પુરની ઘટનાને ધ્યાનમાં લેતા અગર કોઈ તાપી જિલ્લાના રહેવાસીઓ/સહેલાણીઓ ત્યાં ફંસાયલા હોય કે ફરવા ગયા હોય તો તાત્કાલિક એમની માહિતી ડિઝાસ્ટર અધિકારી શ્રી કે.કે.ગામીત ને 9825920032 અને નાયબ મામલતદારશ્રી વિરાજ પટેલ મો- 8320086100 પર ફોન કરી ને કે પર વોટ્સએપ મારફત તાત્કાલિક આપવા વિનંતી .

Control room -02626 223332

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other