તાપી : ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટની એક કરોડ થઈ વધારેની અપ્રમાણસર મિલકતો મળી  

0
IMG-20210113-WA0030
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટની એક કરોડ થઈ વધારેની અપ્રમાણસર મિલકતો મળી. તાપીમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ નિભાવતા રામભાઈ કમાજી ઠાકોર સામેની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. આવક કરતા 137.81 % વધુ આ પ્રમાણસર મિલકતો એસીબી ને મળી. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ તાપીના વધુ એક વર્ગ 3 ના કર્મચારિના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *