તારીખ ૨૫મીએ મહેસૂલ મંત્રી માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

0
IMG-20201223-WA0033
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિન-તારીખ ૨૫મી ડિસેમ્બરના ઉપલક્ષ્યમાં દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના મહેસૂલ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઈ પટેલ તારીખ ૨૫મીએ સવારે ૧૧.૦૦ વાગ્યે માંગરોળ તાલુકાના વાંકલમાં સત કેવલ મંદિર ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *