પહેલગામ આતંકી હુમલાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ સુરત મહાનગર દ્વારા આક્રોશભર્યો વિરોધ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જમ્મુ કશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 જેટલાં નિર્દોષ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો...
