કોસાડની પ્રાથમિક શાળા ક્રમાંક 51 માં રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સંચાલિત સુરતની કોસાડ ગામ સ્થિત શ્રી દયાળજી નાનુભાઈ દેસાઈ પ્રાથમિક...
