તાપી જિલ્લામાં પ્રજાની સેવા માટે નિમાયેલ ઉચ્ચ અધિકારીઓમાં જવાબદારી અને સેવા નિષ્ઠા અપાર ભરી છે: જેનું ઉદાહરણ તાજેતરમા યોજાયેલ એક બેઠકમાં લેવાયેલ નિર્ણય ઉપરથી જોઇ શકાય છે.
પ્રજા સાથે અન્યાય થાય ત્યારે પ્રજાના આગેવાનની ભૂમિકામાં જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા કડક પગલા લેતા ખચકાતા નથી ................ પીએમજય કાર્ડના લાભાર્થીઓને...
