વિદ્યાર્થીઓને શિક્ષણ પુરતું મર્યાદિત ન રહેતા રમત ગમત પ્રત્યે પણ રૂચી કેળવવા ખાસ અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા
નેશનલ ગેમ્સ બાબતે યુવાનોમાં જાગૃતિ કેળવાય તે હેતુ સાથે બાજીપુરા સ્થિત અરૂણા નર્સીંગ કોલેજ ખાતે અવેરનેશ કાર્યક્રમ યોજાયો .................. (માહિતી...
