તાપી જિલ્લાની મોડેલ હાઇસ્કુલ નિઝરમાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓને માટે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન થયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તનાવ અનુભવતા હોય છે. દસમા અને બારમાનાં આ વિદ્યાર્થીઓ તનાવમુક્ત રીતે પરીક્ષા આપે...
