ગુજરાત સરકાર રાજ્યમાં વિશેષ ટ્રેનો દોડાવવાનું શરૂ કરે, પાસધારકોની PIL

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ટ્રેન સેવા નિયમિત શરૂ ન થઈ હોય પાસધારકોની હાલત ખૂબ કફોડી બની છે. ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો શહેરી વિસ્તારોમાં નોકરી અને કામધંધે જાય છે. ગુજરાત સરકાર રાજ્યમાં નિયમિત વિષેશ ટ્રેનો દોડાવે એ માટે દક્ષિણ ગુજરાત પાસ ધારકોનાં ગ્રુપનાં કન્વીનર નિશિથ એન્જીનીયરે આ પ્રશ્ને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી, સરકાર રાજ્યમાં પશ્ચિમ રેલ્વેને વિશેષ ટ્રેનો દોડાવવા માટે મંજૂરી આપે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other