તાપી જિલ્લામાં આજે બે કોરોના દર્દીનાં મોત : કપુરા બાદ વ્યારાનાં દાદરી ફળિયાની 70 વર્ષીય વૃદ્ધાનું મોત

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ કુલ બે કોરોના દર્દીનું મોત થયું છે, જેની સાથે કુલ 7 લોકોનાં મોત થયા છે. કપુરાની મહિલા બાદ આજે વ્યારા નગરની મહિલાનું પણ મોત થયું છે.

વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે મહિલા દર્દી  ઉંમર- ૭૦ વર્ષ; સ્ત્રી રહેવાસી – દાદરી ફલિયુ, વ્યારા તા. વ્યારા જીલ્લા – તાપી, તા. ૨૪-૦૭-૨૦૨૦ ના રોજ શ્વાસની તક્લીફ, અને ક્ફ્ની તક્લીફના લીધે દાખલ કરેલ હતા. સાથે તેઓનો કોવિડ ટેસ્ટ પણ પોજીટીવ આવેલ હતો. તેઓનુ અવસાન તા.૨૯-૦૭-૨૦૨૦ ના રોજ સાંજે ૫.૩૦ ક્લાકે થયેલ છે મુખ્ય કારણ સેપ્ટીસેમિયા, સીવીયર એનિમિયા, કિડ્ની ફેઈલર, એક્યુટ રેસ્પાયરેટ્રી ફેઈલર ના લીધે થયેલ છે તેમ માલુમ પડેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *