તાપી જિલ્લામાં ૨૩ જુલાઈએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

0
Swagat online fariyad karykram by govt of gujarat
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  ૧૦.  રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રજાના પ્રશ્નોનો સમયબદ્ધ અને અસરકારક ઉકેલ લાવવાના હેતુથી તાપી જિલ્લામાં આગામી ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી, વ્યારાના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના વિવિધ વિભાગોને લગતી રજૂઆતો અને અરજીઓની સુનાવણી કરી અરજદારોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *