ડોસવાડા ડેમ સહિત કનાળા ગામના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈને સ્થળ પરની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ
Contact News Publisher


(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે. એન. દેસાઈએ મંગળવારે રાત્રે ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમ સહિત કનાળા ગામના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈને સ્થળ પરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
