તાપીમાં ધોરણ-10 ના કુલ 8011 વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા આપી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 18 :- તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એસ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા.18/03/2026 ના રોજ ગુજરાતી માધ્યમના કુલ 7488, અંગ્રેજી માધ્યમના કુલ 503 અને મરાઠી માધ્યમના કુલ 20 એમ 8240 વિદ્યાર્થીઓ પૈકી કુલ 8011 વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
