તાપી જિલ્લામાં ૧૫ માર્ચે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજયોનલ કોન્ફરન્સ – ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ મોકુફ રખાયો
ફાઈલ તસવીર
Contact News Publisher
ફાઈલ તસવીર(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12 – ગુજરાત સરકારના ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અભિયાનને જિલ્લા સ્તરે વધુ વેગ આપવા અને સ્થાનિક ઉદ્યોગો, રોજગારી તથા રોકાણોને પ્રોત્સાહન આપવાના હેતુથી આગામી ૧૫મી માર્ચ, ૨૦૨૬ ના રોજ વ્યારા-ધુલિયા રોડ સ્થિત એસ.પી.ડોમ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’ યોજાનાર હતો જે કાર્યક્રમ મોકુફ રાખવામા આવેલ છે. જેની તારીખ પાછીથી જાહેર કરાશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
