HSC સામાન્ય પ્રવાહના કુલ 734 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોની પરીક્ષા આપી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 14 :- તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એચ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા.14/03/2026 ના રોજ ગુજરાતી-અંગ્રેજી માધ્યમના સામાન્ય પ્રવાહના કુલ 573 વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટરની પરીક્ષા આપી હતી. તેમજ 161 વિદ્યાર્થીઓએ બ્યુટી એન્ડ વેલનેસ, ઓટોમોટિવ, એપરલ એન્ડ એમએચઇ, ITI TES (થિયરી) અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડ..ની પરીક્ષા આપી હતી. આમ ધોરણ 12 ના કુલ 734 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોની પરીક્ષા આપી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *