24મી માર્ચે તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.14 :- તાપી જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ તાલુકાઓમાં તા. 24.03.2026 ના રોજ મંગળવારે સવારે 11.00 કલાકે તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, નિઝર સહિત તમામ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ મામલતદારશ્રીની કચેરી ખાતે યોજાશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
