વ્યારા ન્યાયાલયનાં કમ્પાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

0
IMG-20230605-WA0025
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫: આજરોજ તા.૦૫/૦૬/૨૦૨૩ ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી એન.બી.પીઠવા, ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ, તાપી તથા શ્રી આર.પી.દવેન્દ્ર, ચેરમેન, તાલુકા કાનૂની સેવા સમિતી,વ્યારા, શ્રી જે.વી.પટેલ, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, વ્યારા, કુ.ટી.એ.ભાડજા, એડી. સીવીલ જજ, વ્યારા તેમજ જીલ્લા ન્યાયાલયના તમામ કર્મચારીઓ દ્વારા જીલ્લા ન્યાયાલયના કંપાઉન્ટ પરિસરમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *