વ્યારામાં પાંચ દિવસીય રાહત દરનો વિશિષ્ટ બ્લડ ટેસ્ટ કેમ્પ ખુલ્લો મુકાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મા કિલનિકલ લેબોરેટરી, ભગિની સમાજ – વ્યારા તથા જીવનદીપ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે વ્યારા તથા આજુબાજુના નાગરિકો માટે એક વિશિષ્ટ બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે જીવનદીપ ચેરીટેબલ ટ્રસ્ટના ગાયત્રીબેન દેસાઈ, ભગીની સમાજના નિપુણાબેન જોષી, સેજલબેન શાહ તથા ડૉ. કેતકીબેન શાહ હાજર રહી મા ક્લિનિકલ લેબોરેટરીના મમતાબેન રાણાને શુભેચ્છા પાઠવી હતી. વિશિષ્ટ બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન તા. 08 / 12 / 19 રવિવાર થી તા. 12 / 12 / 19 ગુરુવારનાં સવારે 8 : 00 થી બપોરે 1 : 00 સુધી જ ખુલ્લો રહેશે. આ કેમ્પમાં (1) TSIH Thyroid Primary test ( 2 ) Vitamin B12 Level 04 – ( 3 ) Vitamin D 3 Level 1000 – ( 4 ) Bood Sugar ( 1 reading ) . – w . ( 5 ) Annual Diabets card ( 6 ) Average Blood Sugar HBAC – 1 – ( 7 ) Uric acid level ( 8 ) TT TSH ઓ ઉપરાંત સ્પેશ્યલ – Package ( A ) 800 / – only 360AMR . ( a ) Haemogram ( CBC complete ) ( b ) Lipid Profile ( c ) . Liver Profile ( d ) Kidney Profile ( ( e ) Iron Profile 200 / 4600 1100 only Package B MRP Lab Charge Camp Charge ( a ) T3 T4 TSH . ( b ) Lipid Profile ( c ) Liver Profile Kidney Profile – ( ) Iron Profile ( f ) Complete Haemogram ( g ) Averag Sugar ( Hb A , C ) ( h ) Vitamin B12 ( i ) Vitamin D3 થાઈરોડ માટે ભુખ્યા પેટે આવવું. કેમ્પનું સ્થળ : – મા કિલનિકલ લેબોરેટરી , ઝંડા ચોક વ્યારા . ( M ) 9913182217. તાપી જીલ્લાનાં તમામ રહિશોને આ કેમ્પનો લાભ લેવા વિનંતી કરાઈ છે.