ગુજરાતના વકીલોની સુરક્ષા માટે સરકાર કાયદો લાવે એવી માંગ કરતું આવેદન પત્ર સોંપાયુ

0
Screenshot_20201231-145605_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આજરોજ રાષ્ટ્રીય સંયોજકનાં નેજા હેઠળ તાપી કલેકટર મારફત ગુજરાતના રાજ્યપાલને આવેેેદન પત્ર આપી ગુજરાતના વકીલોની સુરક્ષા માટે ગુજરાત સરકાર કાયદો લાવે એવી માંગ કરી છે. આ મોરન્ડમ પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર જાહેર હિતમાં વર્ણવેલ  માંગણીઓની જરૂરી કાર્યવાહી ઝડપથી કરવા માટે નમ્ર વિનંતી કરાઈ છે, નહીં તો માંગણીઓ પૂર્ણ ન કરવા માટે સામાજિક એક્તા જાગૃતિ મિશનના નેતૃત્વ હેઠળ સ્ટેટ વાઇડ પ્રોટેસ્ટ શરૂ કરવામાં આવશે એમ વધુમાં જણાવ્યું છે. પ્રિતેશ ચૌધરી, વિનોદ ચોધરી, સુનીલ ચૌધરી અને રાકેશ ચૌધરી દ્વારા આવેેેદન પત્ર સુપ્રત કરાયું હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *